અરે આ દાદીનું ડેરિંગ તો જુઓ..! ખૂબ જ વધારે પડતી ઊંચાઈ પરથી દાદીએ પાણીમાં એવી છલાંગ લગાવી કે… વિડીયો જોઈ હક્કા બક્કા થઈ જશો…

Published on: 4:08 pm, Thu, 9 March 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ આપણે દંગ થઈ જઈએ તેવા ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણો શ્વાસ અધ્ધર થઇ જતો હોય છે. ત્યારે હાલમાં એક દાદીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

દાદીનું ડેરિંગ જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે 50 થી 60 વર્ષની ઉંમરની એક મહિલા તામ્રબર્ની નદીના પુલ ઉપર પહોંચી હતી. આ મહિલા અહીં સાડીમાં હોવા છતાં પણ તે ભૂલ પરથી જરાક પણ ડર્યા વગર નદીમાં જોરદાર છલાંગ લગાવે છે.

આ દાદીની જોરદાર છલાંગ જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો હચમચી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે નદીમાંથી પુલની ઊંચાઈ લગભગ 40 ફૂટ છે. ઘણી બધી ઊંચાઈ હોવા છતાં પણ દાદી જરાક પણ ડરતા નથી અને બિન્દાસ નદીમાં છલાંગ લગાવે છે.

અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે કે મહિલાઓ અહીં દરરોજ આ રીતે સ્નાન કરે છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર IAS ઓફિસર SUPRIYA SAHU એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 77 હજારથી પણ વધારે લોકોએ જોયો છે અને 1500 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે.

વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં દાદીના ડેરિંગ વિશે અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો નદીમાં સ્નાન કરી રહ્યા છે.

આ દરમિયાન એક દાદી પુલની દિવાલ પુદીને ત્યાંથી નદીમાં જરાક પણ દરિયા વગર જોરદાર છલાંગ લગાવે છે. દાદીને જોઈને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે અને વીડિયો જોઈને ઘડીક તો ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે આ દાદીનું ડેરિંગ તો જુઓ..! ખૂબ જ વધારે પડતી ઊંચાઈ પરથી દાદીએ પાણીમાં એવી છલાંગ લગાવી કે… વિડીયો જોઈ હક્કા બક્કા થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*