અરે બાપ રે આ શું…! આ વાંદરો ઘરમાં બેડ પર સૂઈને આરામથી મોબાઇલમાં વીડિયો જોઈ રહ્યો છે – વીડિયો જોઈને હસી પડશો…

Published on: 6:07 pm, Tue, 5 July 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

મિત્રો તમે સોશિયલ મીડિયામાં પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. જેમાં પ્રાણીઓના ઘણા ફની વિડીયો હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વાંદરાનો ફની વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

જેમાં એક વાંદરો શાંતિથી બેડ પર સૂઈને મોબાઈલ જોઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં વાંદરાનો આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વાંદરો ઘરની અંદર બેડ પર આરામથી સુઈ રહ્યો છે.

આ વાંદરો સુતા સુતા મોબાઈલ જોવાની મજા માણી રહ્યો છે. આ વાંદરો ખૂબ જ ધ્યાનથી મોબાઇલમાં વિડીયો જોતો નજરે પડી રહ્યો છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે, વાંદરો શાંતિથી સૂઈને મોબાઈલમાં youtube જોઈ રહ્યો છે. હાલમાં વાંદરાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ અનોખો વિડિયો જોઈને લોકો વાંદરાની ગજબ સ્ટાઈલની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. આ રમુજી વિડિયો ઈન્સ્ટાગ્રામ પર hersey.dahil16 નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે. આ રમુજી વિડીયો અત્યાર સુધીમાં 13 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.

 

View this post on Instagram

 

A post shared by HER ŞEY DAHİL (@hersey.dahil16)

ઉપરાંત આ વીડિયોને અત્યાર સુધીમાં 80,000 થી પણ વધારે લોકોએ લાઈક કરી છે. આ રમુજી વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટો કરી રહ્યા છે. ઘણા લોકોને તો આ વિડીયો એટલો પસંદ આવી ગયો કે સોશિયલ મીડિયામાં આ વિડીયો એકબીજાને શેર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે આ શું…! આ વાંદરો ઘરમાં બેડ પર સૂઈને આરામથી મોબાઇલમાં વીડિયો જોઈ રહ્યો છે – વીડિયો જોઈને હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*