અરે બાપ રે બાપ..! ફેક્ટરીમાં કામ કરતી મહિલા ચાલતા મશીનની અંદર કચડાઈ ગઈ… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો…

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા અમુક વિડિયો જોઈને આપણા રુવાટા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ફેક્ટરી કે કારખાનામાં કામ કરતા મજૂરો સાથે આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે. ઘણી વખત કામ કરતી વખતે મજૂરો ભારે મશીનની જ પેટમાં આવી જતા હોય છે અને પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેવી જ એક ઘટનાના સીસીટીવી ફૂટેજો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાનો વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાટા બેઠા થઈ ગયા છે. આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતી એક મહિલા અચાનક જ મશીનની ઝપેટમાં આવી ગઈ હતી.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા મશીન પાસે કામ કરતી નજરે પડી રહે છે. આ દરમિયાન મહિલા અચાનક જ મશીનની ઝપેટમાં આવી ગઈ હતી. ત્યાર પછી મહિલા સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

પરંતુ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ અકસ્માતની ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હશે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર Almost Died નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં બે લાખથી પણ વધારે લોકો એ જોયો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઇ રહેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*