અરે ભાઈ આને કોઈક ઘરે લઈ જાવ! આ બાળકને શિક્ષકે 12નો ઘડીયો બોલવાનું કહ્યું, ત્યાર બાદ બાળક બોલ્યો એવું કે – જુઓ વિડિયો

Published on: 6:01 pm, Wed, 27 April 22

આપણી સામે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા એવા ફની અને હાસ્યસ્પદ વિડિયો સામે આવતા હોય છે કે જેમાં લોકોને પણ રમુજી થતું હોય છે. આજે આપણી સમક્ષ નાના બાળકોથી લઇને મોટા સુધીના તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નજરે પડે છે. જ્યારે અમુક બાળકોના વિડીયો એવા વાયરલ થાય છે કે જે જોઈને સૌ કોઈ લોકો ખિલખિલાટ હસી પડતા હોય છે.

અને આવી જ રીતે એક વીડિયો આપણી સમક્ષ વાયરલ થતો નજરે પડ્યો છે. કે જેમાં એક બાળક તેના શિક્ષક દ્વારા પૂછવામાં આવેલા 12 ના ઘડિયા નો એટલા આત્મવિશ્વાસથી જવાબ આપે છે કે તે જોઈને તમે પણ અચૂક ચોકી ઉઠશો. આ બાળકને જયારે તેના શિક્ષક દ્વારા તેને પૂછવામાં આવે છે કે 12 નો ઘડીયો બોલ ત્યારે તે તેને એટલા આત્મવિશ્વાસથી તેનો જવાબ આપે છે કે તે જોઈને સૌ કોઈ લોકો હસી પડે છે.

અને મિત્રો એટલું જ નહીં પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ એ બાળકો માટે કેટલું જરૂરી છે, ત્યારે માતા-પિતા તેના બાળકને ભણાવવા માટે અને આગળ લાવવા માટે સ્કૂલે મોકલે છે. અને અભ્યાસ માટેનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ધ્યાન લગાવે છે. એવામાં જ્યારે રમુજી વિડિયો વાયરલ થતા નજરે પડે ત્યારે સૌ કોઈ લોકો હસી પડતા હોય છે.

જ્યારે એક બાળકને તેને શિક્ષકે પૂછ્યું 12 નો ઘડીયો બોલ તો એ બાર નો ઘડીયો ખોટું ખોટું બોલે છે. પરંતુ એટલા આત્મવિશ્વાસથી બોલે છે. શિક્ષક પણ ચોંકી ઉઠે, ત્યાર પછી શિક્ષક દ્વારા 13 મો અને 14 મો પણ કર્યો બોલવાનું કહ્યું ત્યારે પણ આત્મવિશ્વાસ સાથે બોલી ઊઠે છે બોલે તો છે પરંતુ સાવ ખોટો તો પણ તેનો આત્મવિશ્વાસ જુઓ.

આ બાળક નો વિડીયો જોઈને તમે પણ હસી ઉઠશો અને વાત તો એ છે કે એ બાળક ઘડીયો ખોટું બોલે છે. પરંતુ જુઓ તેનો આત્મવિશ્વાસ તેને તો એમ જ હશે કે જાણે એ બધું સાચું જ બોલતો હોય.. એવામાં અમે તમને જણાવતાં કહીએ તો આ વિડીયો bhutni_ke_memes નામના instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

જે વિડીયો જોઈને સૌ કોઈ ઇન્સ્ટાગ્રામ યુઝર અલગ અલગ પ્રતિક્રિયા આપતા નજરે પડ્યા છે. એવામાં એક યુઝર્સે કોમેન્ટ આપતાં કહ્યું કે “સ્કૂલ તો ખુલી ગઈ પરંતુ બાળક ના મગજ ક્યારે ખુલશે”. આવી અલગ અલગ ફની કોમેન્ટો પણ લોકો દ્વારા અપાઈ રહી છે. તો તમે પણ આ વિડીયો જોવાનું ચૂકશો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરે ભાઈ આને કોઈક ઘરે લઈ જાવ! આ બાળકને શિક્ષકે 12નો ઘડીયો બોલવાનું કહ્યું, ત્યાર બાદ બાળક બોલ્યો એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*