અરે ભાઈ આ બધું ઘરે કરવાનું હોય..! મેટ્રો ટ્રેનમાં ગર્લફ્રેન્ડને ખોળામાં સુવડાવીને બોયફ્રેન્ડે એવી એવી હરકતો કરી કે… વિડીયો જોઈને બાટલો ફાટી જશે…

Published on: 5:03 pm, Thu, 11 May 23

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનની(Delhi Metro Rail Corporation) કડકતા હોવા છતાં પણ મેટ્રોમાં થતી અસલી હરકતો કરતા પ્રેમીપંખીડાઓ હજુ પણ અટક્યા નથી. ત્યારે હાલમાં ફરી એક વખત દિલ્હીની મેટ્રો ટ્રેનમાં બનેલી એક શરમજનક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કપલ મેટ્રો ટ્રેનમાં ફ્લોર પર બેસીને પોતાનો બેડરૂમ હોય તેમ ન કરવાની હરકતો કરતા નજરે પડી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દિલ્હી મેટ્રોના ફ્લોર પર એક છોકરો બેઠેલો નજરે પડી રહ્યો છે. આ છોકરાની ગર્લફ્રેન્ડ તેના ખોળામાં સુતેલી નજરે પડી રહી છે. મેટ્રોમાં ચારેય બાજુ પબ્લિક હોવા છતાં પણ બંને જરાક પણ ખચકાટ અને સંકોચ વગર ઇલુ ઇલુ કરી રહ્યા છે. આ વિડીયો ત્યાં સીટ પર બેઠેલા એક યુવકે રેકોર્ડ કર્યો હતો.

હાલમાં વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલો વિડિયો ટ્વીટર પર Dr.Ladla નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો વાયરલ થતા જ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, છોકરી નશાની હાલતમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ઘણા લોકો એ છોકરીને સામા છે તેઓ દાવો કર્યો છે. આ ઘટનાના થોડાક દિવસો પહેલા જ દિલ્હી મહિલા આયોગએ મેટ્રો ટ્રેનમાં અશ્લીલ હરકતો કરતા એક વ્યક્તિનો વિડીયો વાયરલ થતાં શહેર પોલીસને નોટિસ પાઠવી હતી.

આ પહેલા પણ દિલ્હી મેટ્રોના આવા ઘણા અવારનવાર વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા છે. વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકો ખૂબ જ ગુસ્સામાં ભરાયેલા છે અને આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેની માંગ કરી રહ્યા છે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન હરકતો કરનાર પ્રેમી પંખીડાઓ સામે કડક પગલાં ભર્યા છે. છતાં પણ સતત આવી હરકતો વધતી જ રહે છે. કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને તમે જ જણાવો કે આવા લોકો સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો