ભર ઉનાળે ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ, શું કોઈ આગાહી છે? જાણો…

Published on: 4:42 pm, Fri, 29 March 24

ગુજરાત રાજ્યમાં હીટ વેવ ની આગાહી વચ્ચે આપણા ગુજરાતીઓને રાહત મળી છે. ગુજરાત રાજ્યમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે

અને અમુક સ્થળોએ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે અને ઉમરગામ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે

અને કમો સમી વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. આ તરફ તાપી જિલ્લાના સોનગઢમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને કમોસમી વરસાદના પગલે ખેડૂત પાકને લઈને ખૂબ જ ચિંતામાં મુકાયા છે અને સાથે સાથે મિત્રો આપને જણાવી દઈએ કે

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટાબાદ ઝરમર વરસાદી જાપતું વર્ષ્યું છે. આ વાદળ છાયા વાતાવરણથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે જ્યારે ગિરિમથક સાપુતારા ખુશનુંમાં માહોલ સર્જાયો છે અને દાહોદના ગરબાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ભર ઉનાળે ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ, શું કોઈ આગાહી છે? જાણો…"

Leave a comment

Your email address will not be published.


*