મિત્રો ઉનાળાના સમયમાં પણ હવામાનની પેટન બદલી રહી છે ને ઉત્તર ભારતના રાજ્યોમાં તો દિવસ દરમિયાન તાપમાન 35° ને પાર થાય છે જ્યારે ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં ગરમીની અસર જોવા મળી રહી છે
અને દિવસ દરમિયાન આંકડા તડકાના કારણે લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે જોકે થોડા દિવસો માટે દેશની વેધર પેટન બદલવાની છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા કલાકોમાં મધ્યપ્રદેશ છત્તીસગઢ મરાઠા વાળા અને મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે
અને આ સમયગાળા દરમિયાન 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.હવામાન વિભાગ એ જણાવ્યું છે કે શનિવારે પશ્ચિમ બંગાળ, બિહાર ઝારખંડ ઓડિશા માં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે
અને વિદર્ભના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વીજળી પડવાની પણ સંભાવના છે.હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાખંડ પક્ષિમ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક વીજળીના કડાકા ધડાકા સાથે
જોરદાર પવન ફૂંકાઇ શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસર દિલ્હી એનસીઆર માં જોવા મળશે જેના કારણે મહત્તમ તાપમાન 35 ડિગ્રી થી નીચે આવી શકે છે. ભારે પવન સાથે દિવસે વાતાવરણ વાદળછાયું રહેશે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment