મિત્રો આપને ખબર નહીં હોય કે હાલની બજારમાં 50 પૈસાનો જૂનો સિક્કો ખૂબ જ મોંઘી કિંમતે વેચાઈ રહ્યો છે અને ઓનલાઇન અહેવાલો કહી રહ્યા છે કે હાલમાં તેની લાખો રૂપિયા કિંમત છે અને જો તમારી પાસે પણ આવા જુના સિક્કા હશે તો તમે તેને વેચીને તમારા સપનાઓ પૂરા કરી શકો છો
તમે લાખો રૂપિયા કમાઈ શકો છો હવે તે પૈસા કેવી રીતે કમાવાના છે કેવી રીતે આ સિક્કાઓ વેચવાના છે તેની વિશે માહિતી આપીશું.ઘણા લોકોને જૂની વસ્તુઓ એન્ટિક વસ્તુઓ જુના ચલણી સિક્કાઓ નોટો એકઠી કરવાનો શોખ હોય છે અને આજના સમયમાં આ નોટો અને આ સિક્કાઓ તમને ઘણા બધા પૈસા આપી શકે છે
અને હાલમાં દુર્લભ સિક્કાઓની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે અને ઓનલાઈન હરાજીમાં તેના ઘણા બધા ભાવો પણ મળી રહ્યા છે.હાલમાં જે 20,25,50 ના સિક્કાઓ છે જે દુર્લભ છે અને તેમાં અમુક સાલ અમુક એવા ચિન્હોના લીધે તેની હાલમાં લાખો રૂપિયા કિંમત છે અને જો દોસ્તો તમારી પાસે પણ આવા સિક્કાઓ 786 નંબરની નોટ હોય અથવા તો તમારે જાણવું છે
કે એવા કયા દુર્લભ સિક્કાઓની માંગ છે તો અમે તે વેબસાઈટ પણ નીચે આપવાના છીએ જેના પરથી તમે વહેંચી શકો છો અને જોઈ પણ શકો છો.તો દોસ્તો હાલમાં coinbazzar.com આ વેબસાઈટ પર જઈને તમે જુના 25 અથવા 50 પૈસાના સિક્કા વેચી પણ શકો છો અને ઘણા બધા પૈસા મેળવી પણ શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment