છે ને બાકી હેવી ડ્રાઈવર..! શેરડીથી ભરેલું ટ્રેક્ટર રસ્તામાં અચાનક જ ઓવરલોડ થઈ ગઈ, પછી કંઈક એવું થયું કે… વીડિયો જોઈને આંખો પહોળી થઈ જશે…

Published on: 6:30 pm, Fri, 26 May 23

Overloaded Tractor Video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર મળ્યો વાયરલ થતા હોય છે. ઘણી વખત તમે કેટલા લોકોને જોયા હશે જેવો રસ્તા પર વાહનો સાથે ખતરનાક કરતા હોય છે. ત્યારે હાલમાં તેઓ છે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે શેરડી થી ભરેલું ટ્રેક્ટર બતાવવામાં આવી રહ્યું છે.

ટ્રેક્ટરની ટોલીની અંદર ખૂબ જ વધારે માત્રામાં શેરડીનો જથ્થો ભરવામાં આવ્યો છે. શેરડીના વધારે વજનના કારણે ટ્રેક્ટર ઓવરલોડ થઈ જાય છે અને ચાલુ રસ્તા પર આગળથી અચાનક જ ઉંચુ થઈ જાય છે. આ વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પર લોકોના ઉડાવી રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ટ્રેક્ટર ધીમે ધીમે રસ્તા ઉપર ચાલતું અને જ્યારે પડી રહ્યું છે,

ટ્રેક્ટરની ટ્રોલીમાં શેરડીનો ખૂબ જ મોટો જથ્થો ભરેલો છે. ટ્રેક્ટર ની કેપીસીટી કરતાં પણ વધારે તેમાં શેરડીનો જથ્થો ભરવામાં આવ્યો છે. તેના કારણે ટ્રેક્ટર આગળથી ઊંચું થઈ જાય છે. ટ્રેક્ટરના આગળના બંને ટાયર ઉંચા હોવા છતાં પણ ટ્રેક્ટર ચાલક જરાક પણ ડર્યા વગર ટ્રેક્ટર ચલાવી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને લોકો આશ્ચર્યચકી થઈ ગયા છે.

ત્યાં હાજર એક વ્યક્તિ હતો આ દ્રશ્ય પોતાના મોબાઈલના કેમેરામાં કેદ પણ કર્યા હતા. હાલમાં આગળના નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર MotorOctane નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં ત્રણ લાખથી પણ વધારે લોકો એ જોયો છે. વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરતા નજરે પડી રહ્યા છે. જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આ પ્રકારના જોખમી વાહન રસ્તા પર ન ચલાવવા જોઈએ. જેના કારણે અકસ્માતની ઘટના પણ બની શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "છે ને બાકી હેવી ડ્રાઈવર..! શેરડીથી ભરેલું ટ્રેક્ટર રસ્તામાં અચાનક જ ઓવરલોડ થઈ ગઈ, પછી કંઈક એવું થયું કે… વીડિયો જોઈને આંખો પહોળી થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*