રાજપીપળામાં હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવમાં ભવ્ય નગરયાત્રા નીકળી, આ નજારો જોઈને તમે પણ બોલો જય માતાજી…

Published on: 10:12 am, Fri, 29 March 24

રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાજીના મંદિરનો 423 મો પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આપને મિત્રો જણાવી કે રાજવી નગરીના રાજપીપળા ના રાજવી પરિવારે હરસિધ્ધિ માતાજીના આ બે દિવસીય પ્રાગટ્ય મહોત્સવનો ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો હતો અને મંદિરમાં લગભગ 200 કિલો જેટલા સુંદર ફૂલોથી

અને રોશનીતિ શણગારવામાં આવ્યું હતું અને આપને જણાવી દઈએ કે પ્રથમ દિવસે તો ઐતિહાસિક ભવ્ય નગર યાત્રા નીકળી હતી જે લોકો માટે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.આપને ઇતિહાસ સાથે જોડાયેલી વાત કહીએ તો લગભગ 1657 ની સાલમાં રાજવી વેરીશાલજી મહારાજ સાથે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા

તે મૂળ સ્વરૂપ નો ટેબલો દર્શન સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા તે મૂળ સ્વરૂપ ના ત્યા સ્થિત ટેબલો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.વાઘ પર સવારી કરનાર માતાજી હરસિધ્ધિ સાથે પધારેલ મહાદેવ હનુમાનજી ના દર્શન કરી ભક્તો અહીં અભિભૂત થયા હતા અને ખાસ રચના મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી

રાજપીપલા હરસિધ્ધિ માતાજી મંદિરનો 423 માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી -  BNI News - Breaking News India | Latest Updates, Trends, and Insights

પર બિરાજેલા માતાજી શણગારેલા રથમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આપને જણાવી દઈએ કે હરસિધ્ધિ મંદિર ઉજ્જૈન મંદિર અને કોયલા ડુંગર સહિત વીર વેતાલની ઝાંખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.આ નીકળેલી રથયાત્રામાં નાની નાની દીકરીઓએ કળશ યાત્રા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ માતાજીના ગરબા ની રમઝટ સાથે નીકળ્યા હતા

અને રથમાં બિરાજમાન રાજવી પરિવારના મહારાજે નીકળ્યા હતા અને રથમાં બિરાજમાન રાજવી પરિવારના મહારાજ રઘુવીરસિંહજી સાથે રાજવી પરિવાર પણ નગરયાત્રામાં જોડાયા અને આમ પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે નગરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રાજપીપળામાં હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવમાં ભવ્ય નગરયાત્રા નીકળી, આ નજારો જોઈને તમે પણ બોલો જય માતાજી…"

Leave a comment

Your email address will not be published.


*