બાઈક પર સવાર ગુરુ અને શિષ્યને કાળમુખા ડમ્પર ચાલકે કચડી નાખ્યા, બંનેના કમકમાટીભર્યા મોત…’ઓમ શાંતિ’

Published on: 10:34 am, Fri, 17 March 23

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ઘણા એવા વાહન તાલુકો હોય છે જે ટ્રાફિક અને આરટીઓ વિભાગના નિયમોને નેવે મૂકીને વાહન ચલાવતા હોય છે. મોટે ભાગની અકસ્માતની ઘટનાઓ ઓવર સ્પીડ ના કારણે થતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

જૂનાગઢ-ભેસાણ રોડ પર બાઈકને અડફેટે લેતા ખાનગી કોલેજના પ્રોફેસર અને  વિદ્યાર્થીનું મોત | Private college professor and student killed after  hitting bike on Junagadh-Bhesan road - Divya ...

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના જૂનાગઢના ભેસાણ રોડ ઉપર બની હતી. મળતી માહિતી અનુસાર ભેસાણ રોડ ઉપર એક બેકાબુ ડમ્પર ચાલકે બાઈક પર બાઈક પર સવાર બે વ્યક્તિઓને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બંને વ્યક્તિઓના દર્દનાક મોત થયા છે.

જૂનાગઢ-ભેસાણ રોડ પર બાઈકને અડફેટે લેતા ખાનગી કોલેજના પ્રોફેસર અને  વિદ્યાર્થીનું મોત | Private college professor and student killed after  hitting bike on Junagadh-Bhesan road - Divya ...

આ ઘટનામાં બાઈક પર સવાર ખાનગી કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીનું એક સાથે મોત થયું છે. સમગ્ર ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતવાર વાત કરીએ તો જૂનાગઢના ભેસાણ રોડ પરથી ખાનગી કોલેજના પ્રોફેસર અમોલક ઊભદીયા અને વિદ્યાર્થી પાર્થ વેકરીયા બાઈક પર પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક કાળમુખા ડમ્પરે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પ્રોફેસર અને વિદ્યાર્થી બંને જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેના શરીરના ભાગે ગંભીર હિજાક પહોંચવાના કારણે બંનેના ઘટના સ્થળે જ તમે કમકમાટીભર્યા મોત થયા હતા.

અકસ્માતની ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બંનેના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માત ની ઘટના બનતા જ બે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર સવાર ગુરુ અને શિષ્યને કાળમુખા ડમ્પર ચાલકે કચડી નાખ્યા, બંનેના કમકમાટીભર્યા મોત…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*