ગુજરાતના જાણીતા લોકગાયક ગીતાબેન રબારી અને કિંજલ દવેના શાનદાર ફોટા થયા વાયરલ – બંનેએ કેમેરા સામે આવીને…

Published on: 11:58 am, Sun, 17 April 22

આપણા સૌનાં દિલથી જીતી લે અને દેશ-વિદેશમાં પ્રખ્યાત એવી ગુજરાતની બે ફેમસ સિંગર એટલે કે કિંજલ દવે અને ગીતા રબારી. આ બંને લોક ગાયિકાઓ કે જેમને તમે સોશિયલ મીડિયા પર જોઈ શકો છો તો તેઓ આપી રહ્યા છે. અલગ અલગ અંદાજમાં પોઝ.

માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ તેમના લોકો ચાહકો જોવા મળશે. એવા કિંજલ દવે અને ગીતા રબારી. જેઓ તેમના મધુર અને સુરીલા અવાજ થી લોકોનું દિલ જીતી લીધું છે. ત્યારે આજે આપણને બંનેને લોકગાયકાઓને એક જ તસવીરમાં જોઈ શકાય છે.

જેઓ કેમેરા સામે આવીને અલગ અલગ સ્ટાઈલ માં આપી રહ્યા છે. જે નજારો ખુબ જ શાનદાર દેખાઈ રહ્યો છે. વિદેશમાં પણ વસતા આપણા ગુજરાતીઓ કિંજલ દવે અને ગીતા રબારી ના ફ્રેન્ડ છે ત્યારે આપ જોઈ શકો છો આ શાનદાર તસવીરો જેમાં બંને બહેનો કંઈક અલગ જ અંદાજમાં દેખાઈ રહી છે.

આજે આ બંને કલાકારો દેશ-વિદેશમાં પ્રોગ્રામ આપવા જાય છે અને લાખો રૂપિયાની કમાણી કરતી નજરે પડે છે. ત્યારે ખૂબ જ નાની વયમાં ખૂબ મોટું નામ કમાનાર એવી કિંજલ દવે અને ગીતા રબારી.

આ બંને લોકગાયકોએ નાની ઉંમરે સંગીત ક્ષેત્રે ખૂબ જ મોટું નામ બનાવ્યું છે. અને સૌના લોક ચાહકો પણ બન્યા છે. આજે સોશ્યલ મીડિયા પર બંનેના એક જ સાથે ફોટા દેખાઈ રહ્યા છે, કે તસવીરોમાં બંને બહેનો અલગ અલગ સ્ટાઈલ માં પોઝ આપી રહી છે..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના જાણીતા લોકગાયક ગીતાબેન રબારી અને કિંજલ દવેના શાનદાર ફોટા થયા વાયરલ – બંનેએ કેમેરા સામે આવીને…"

Leave a comment

Your email address will not be published.


*