સલામ છે આ પરિવારને…! કોરોનામાં પુત્રના મૃત્યુ બાદ, પુત્રવધૂના પોતાની દીકરીની જેમ ધામધૂમથી લગ્ન કરાવ્યા…

Published on: 6:07 pm, Fri, 17 June 22

આજે જૂનાગઢમાંથી સમાજને નવી રાહ ચીંધે એવો એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક ગૃહસ્થ કરિયાવર આપ્યું. ત્યારે જાણીએ છીએ કે સૌ કોઈ સરખું નથી હોતું કે બધા જ લોકો પોતાની પુત્રવધૂને દીકરીની જેમ રાખે. એવામાં આ કિસ્સો જુનાગઢ થી સામે આવ્યો છે.

જ્યાં એક દીકરી પિતાનું કોરોનાકાળ દરમ્યાન મૃત્યુ થતા એ દીકરીના લગ્ન એક ગૃહસ્થે પોતાની પુત્રવધુ સમજીને તેનું કન્યાદાન કર્યું. વિસ્તૃતમાં જણાવીશ તો જૂનાગઢના ભીખુભાઈ માલણકાના પુત્ર એવા ગામે રહેતો જેન્તીભાઈ રાખોલીયાની પુત્રી નું નામ ચેતનાબેન તેમની સાથે થયા હતા અને તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે.

પ્રગ્નેશભાઈ જોષીપરા જેઓ પાનની દુકાન ચલાવે છે.તેમનું કોરોનાકાળ દરમ્યાન મૃત્યુ થયું હતું. પ્રજ્ઞેશભાઈ ના મૃત્યુ બાદ તેનો એક પુત્ર અને પત્ની બંને નિરાધાર બન્યા હતા અને બધી જ જવાબદારી તેમના પર આવી ગઈ હતી, ત્યારે ભીખુભાઈ એ પુત્રવધૂને દીકરીની જેમ રાખતા તેથી તેમને ત્યાં જ સગપણ રાખવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે અમદાવાદમાં ખાનગી નોકરી કરતા હાર્દિકભાઈ કેશવાલા સાથે પુત્રવધૂનું સગપણ ગોઠવ્યું હતું. ભીખુભાઈએ પોતાની પુત્રવધુ ના લગ્ન પણ દીકરીની જેમ જ કરાવ્યા હતા અને એ દીકરીની જેમ જ બધું જ કર્યાવર ભીખુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારે કહીએ તો દીકરીના નસીબ ચમકી ઊઠ્યા અને પિતાની ખોટ ન વર્તવા દે એવા ભીખુભાઈ એ પુત્રવધુના લગ્ન પોતાની દીકરી સમજીને કરાવ્યા હતા. ભીખુભાઈએ આવું કાર્ય કર્યું તેનાથી સમાજને પણ પ્રેરણા લેવી જોઈએ અને ભીખુભાઈ એ સમાજમાં માનવતા મહેકાવી છે.

જેમાં તેમણે પોતાની પુત્રવધુ ના લગ્ન પોતાની દીકરી માનીને ધામધૂમથી કરાવ્યા હતા અને એ દીકરીને તેના પિતાની ખોટ ના વર્તાય તે રીતે બધી જ રીતે ધામધૂમ પૂર્વક દીકરીના લગ્ન કરાવ્યા અને સમાજમાં એક નવી રાહ ચીંધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સલામ છે આ પરિવારને…! કોરોનામાં પુત્રના મૃત્યુ બાદ, પુત્રવધૂના પોતાની દીકરીની જેમ ધામધૂમથી લગ્ન કરાવ્યા…"

Leave a comment

Your email address will not be published.


*