છેને બાકી ગજબ ટેલેન્ટ! રસ્તા પર બેઠેલા વ્યક્તિએ પોતાના મધુર અવાજમાં ગાયુ અનોખું – જુઓ વિડિયો

Published on: 10:19 am, Sun, 20 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

આપણા દેશમાં ટેલેન્ટની કમી નથી દેશના ખૂણે-ખૂણે ટેલેન્ટ છુપાયો છે. પરંતુ કેટલાક લોકોને પોતાનો ટેલેન્ટ બતાવવા માટે પ્લેટફોર્મ મળતું નથી. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સામાન્ય વ્યક્તિ પણ પોતાનો ટેલેન્ટ બતાવી શકે છે. સોશિયલ મીડિયા માંથી ઘણા લોકો સ્ટાર બની ગયા છે.

ઘણા લોકો પોતાના ડાન્સ ઘણા લોકો પોતાના મધુર અવાજથી સોશિયલ મીડિયામાં લોકો માં ફેમસ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એવો વિડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રસ્તા પર બેઠેલો એક વ્યક્તિ પોતાના મધુર અવાજમાં ખૂબ જ સારું ગીત ગાઈ રહ્યો છે.

હાલમાં આવતી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વ્યક્તિનો સિંગિંગ ટેલેન્ટ જોઈને લોકો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ વ્યક્તિ રસ્તા પર બેસીને પોતાના મધુર અવાજ માં ગીત ગાઈ રહ્યો છે.

આટલું જ રહીશ પરંતુ સાથે તે વાધ પણ વગાડી રહ્યો છે. આ વ્યક્તિ નો મધુર અવાજ સાંભળીને આસપાસના લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. હાલમાં સોશિયલ મીડિયામાં આ વ્યક્તિનો મધુર અવાજ ધૂમ મચાવી રહ્યો છે. લોકોને આ વ્યક્તિનો અવાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ કોમેન્ટ બોક્સમાં લોકો આ વ્યક્તિના વખાણ કરતાં થાકતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "છેને બાકી ગજબ ટેલેન્ટ! રસ્તા પર બેઠેલા વ્યક્તિએ પોતાના મધુર અવાજમાં ગાયુ અનોખું – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*