કોરોનાવાયરસ ની વેક્સિનને લઈને દેશ માટે આવી મોટી ખુશખબર.

Published on: 9:24 pm, Thu, 5 November 20

કોરોના મહામારી જેવા વૈશ્વિક રોગચાળો સમગ્ર વિશ્વમાં ફેલાયા પછી હવે લોકોને બધી આશાઓ તેની રસી ઉપર ટકેલી છે. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં ભારતના લોકો માટે મોટી ખુશખબર એ છે કે, આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સરકાર કોરોના વાયરસ રસી લોન્ચ કરી શકે છે. સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ રસી દેશના લોકોને વિના મૂલ્યે આપવામાં આવશે.

એક વરિષ્ઠ સરકારી વૈજ્ઞાનિક ન્યુઝ એજન્સી રોઇટર્સ ને જણાવ્યું કે સરકાર દ્વારા સમર્થિત કોરોના રસી ફેબ્રુઆરી મહિનામાં લોકોને આપવાની શરૂઆત કરવામાં આવી શકે છે.ભારત બાયોટેક, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ની સાથે મળીને COVAXIN ને વિકસિત કરી રહી છે.પહેલા તેને આવતા વર્ષના બીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવાની.

યોજના હતી.કોરોના તા ફોર્સ ના સભ્ય અને આઇસીએમઆર ના વૈજ્ઞાનિકે ગુરુવારે દિલ્હીમાં જણાવ્યું હતું કે, વેક્સિન નો પ્રભાવ સારો જોવા મળી રહ્યો છે. આશા છે કે.

આવતા વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ઉપલબ્ધ થઇ શકે છે. જોકે આ મામલે ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાવાયરસ ની વેક્સિનને લઈને દેશ માટે આવી મોટી ખુશખબર."

Leave a comment

Your email address will not be published.


*