કોરોના ની કહેર વચ્ચે ગુજરાતમાં શું દિવાળી પર ફટાકડા ની ઝલક નહીં દેખાય?જાણો ક્યારે લઈ શકે છે રાજ્યની રૂપાણી સરકાર નિર્ણય

Published on: 9:41 am, Fri, 6 November 20

નેશનલ ગ્રીન ટ્રીબ્યુંનલે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોને ફટાકડા પર પ્રતિબંધ મુકવા નોટિસ ફટકારી છે.હવાના પ્રદૂષણ ઉપરાંત કોરોના ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ફટાકડા ફોડવા કે નહીં તે મુદ્દે હાલમાં રાજ્યની રૂપાણી સરકાર હરકત માં આવી છે. દિવાળીને આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે એવી સંભાવના છે કે,આ વખતે દિવાળીમાં ફટાકડાના અવાજ નહીં સંભળાય ને.

આકાશમાંરાતે આતશબાજી નો નજારો નહીં જોવા મળે. આજરોજ રાજ્યની રૂપાણી સરકાર આ મુદ્દે નિર્ણય લે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.દિવાળીના દિવસોમાં ફટાકડાની અવાજના પ્રદુષણની સ્તર વધે છે એટલું જ નહીં વૃદ્ધો ઉપરાંત દર્દીઓને મુશ્કેલી થાય છે.

કોરોના વાયરસનું સંક્રમણ હાલમાં હજુ યથાવત છે.આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ ઉપરાંત મોદી સરકારે ફટાકડા ફોડવા પર અને. ફટાકડા પર મોટો પ્રતિબંધ.

વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ ઉપરાંત દિલ્હી સરકારે પણ ફટાકડાના પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!