સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર, પગાર માં થશે આટલો મોટો વધારો.

Published on: 3:52 pm, Mon, 12 April 21

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. જલ્દી તમામ કર્મચારીઓના ડીએ માં વધારો થઇ શકે છે. સરકારના આ નિર્ણયનો ફાયદો કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ અને 65 આરતી વધુ પેન્શનર્સને મળશે.

ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇડેકસ ડેટા રિલીઝ મુજબ, જાન્યુઆરીથી લઈને જૂન 2021 વચ્ચે ઓછામાં ઓછા ડીએ 4 ટકાનો વધારો કરી શકાય છે.એક રિપોર્ટ અનુસાર, ડીએ આપવામાં આવ્યા બાદ.

કેન્દ્રીય કર્મચારીઓને ડીએ 17 ટકા વધીને 28 ટકા થઇ શકે છે. તેમાં જાન્યુઆરીથી જૂન 2020 સુધી ડીએ માં 3 ટકા વધારો, જુલાઈ થી ડિસેમ્બર 2020 સુધી 4 ટકા વધારો અને જાન્યુઆરીથી જૂન 2021 સુધી 4 ટકાનો વધારો સામેલ છે.

આપણે જણાવી દઈએ કે કોરોનાવાયરસ મહામારી ના પગલે સરકારે ડીએ પર રોક લગાવી દીધી હતી.ડીએ વધવાથી તે ગુણોત્તરમાં ડીઆર માં વધારો થશે.

અને મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારે રીટાયર્ડ કર્મચારીઓને ડીએ આપી દીધો છે. સાતમા પગાર પંચ અંતર્ગત સરકાર ડીએ માં વધારો કરવાથી કર્મચારીઓના વેતનમાં ખાસ વધારો થશે.

વર્તમાન સમયની વાત કરીએ તો આ સમયે બેઝિક સેલેરી ના 17 ટકા છે.જ્યારે તેમાં વધારો 17 થી 28 ટકા થશે તો સેલરીમાં ઘણો વધારો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર, પગાર માં થશે આટલો મોટો વધારો."

Leave a comment

Your email address will not be published.


*