કોરોના ને લઈને દેશ માટે આવ્યા સારા સમાચાર… જાણો વિગતવાર

Published on: 10:42 am, Mon, 6 July 20

ભારત સરકારના જણાવ્યા મુજબ કોરોનાવાયરસ ની વેક્સિન આ મહિનાના મધ્યમાં આવી જશે.કોરોનાવાયરસ ની વેક્સિન આવતા કોરોનાવાયરસ ના અંતની શરૂઆત થશે. ભારતની બાયોટેક અને ઝાયડસ કેડળાની રસી હુર્મલ ટ્રાયલ ના તબક્કે પહોંચી છે. ભારતની બાયોટેક રસી એક મહિના સુધી માં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.

ભારતની બાયોટેક અને ઝાયડસ કેડિલા ની રસી ને માણસ ઉપર પરીક્ષણ કરવા માટે પરવાનગી આપેલ છે. વિશ્વભરમાં 140 થી પણ વધારે રસી શોધાઈ ચૂકેલ છે જેમાંથી ૧૧ થી પણ વધારે રસીઓ ને માણસ પર પરીક્ષણ કરવાની પરવાનગી આપેલ છે . ભારતની ચાર થી પણ વધારે કંપનીઓનો આ રસી બનાવનારી કંપની માં સમાવેશ થાય છે.

ભારત ની રસી બનાવવાની ક્ષમતાના કારણે અટકળો ચાલુ હતી તે અટકળોને દૂર કરવા વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે ભારત એ રસી ઉત્પન્ન કરવા માટેનું મુખ્ય કેન્દ્ર છે. સંયુક્ત રાષ્ટ્રના યુનાસેફ પુરા પાડવા માટે ભારતનું ૬૦ ટકા યોગદાન છે.

Be the first to comment on "કોરોના ને લઈને દેશ માટે આવ્યા સારા સમાચાર… જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*