રેશનકાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર , ગુજરાત સરકાર આપશે આ મોટો લાભ

Published on: 11:03 am, Sat, 1 August 20

રેશનીંગ કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે . રાજ્ય સરકારે કાર્ડ ધારકોને એક કિલો ચણાનો પુરવઠો આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધેલ છે . તે ટ્રેડિંગ પ્રક્રિયા ન થવાને કારણે જુલાઈ માસમાં પુરવઠો આપી શક્યા ન હતા.

ઓગસ્ટ માસમાં પૂરતો એક કિલો ચણા આપવામાં આવશે . જુલાઈ અને ઓગસ્ટ માસમાં ચણાનો પુરવઠો એક સાથે આપવામાં આવશે. રાજ્યના એન એફ, બીપીએલ કાર્ડ ધારકોને પુરવઠો મળશે.

Be the first to comment on "રેશનકાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર , ગુજરાત સરકાર આપશે આ મોટો લાભ"

Leave a comment

Your email address will not be published.


*