કોરોનાવાયરસ થી બચવા માટે સાફ સફાઈ રાખવા અને વારંવાર હાથ ધોવા માટે કહેવામાં આવી રહ્યું છે.વાઈરસના ફેલાવાથી લઈને તેના સ્વરૂપને ઢાંચાને લઇને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. તો હવે રશિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોનાવાયરસ પાણીમાં સંપૂર્ણ રીતે ખતમ થઇ જાય છે. અભ્યાસ સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયારોલોજી બાયોટેકનોલોજી ના વ્યક્તિ વેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. સ્ટડી માં લોકોનો દાવો કર્યો છે કે પાણી કોરોનાવાયરસ ને 75 કલાકની અંદર લગભગ ખતમ કરી દે છે.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે 90 ટકા વાયરસના કણ 24 કલાક માં અને 99.9 ટકા કણ રૂપમાં સામાન્ય તાપમાનમાં રાખવામાં આવેલા પાણીમાં મરી જાય છે. સ્ટડી કહેવામાં આવ્યું છે કે ઉકળતા પાણી ના તાપમાન પર કોરોનાવાયરસ સંપૂર્ણ રીતે અને તરત જ મરી જાય છે. જોકે કેટલીક સ્થિતિઓમાં વાયરસ પાણીમાં રહી શકે છે. પરંતુ આ દરિયા અને તાજા પાણીમાં નથી હોતો.
કોરોનાવાયરસ સ્ટેનલેસ સ્ટીલ , લીનોલિયમ, કાચ, પ્લાસ્ટીક અને સીરામીક ની સપાટી પર 24 કલાક સુધી સક્રિય રહે છે.સ્ટડીમાં સામે આવ્યું કે આ વાયરસ એક જગ્યાએ ટકીને નથી રહેતો અને મોટાભાગે ઘરેલું કીટનાશક અને ખતમ કરવામાં પ્રભાવી સાબિત થઈ રહ્યા છે. જાણવા મળ્યું છે કે 30 ટકા કોન્સ ટેરસ્શન એથીલ અને આઈસો પ્રોપાઈલ અડધી મિનિટમાં વાઇરસના એક લાખ કણોને મારી શકે છે . આ ગત સ્ટડી ને એ દાવાને ફગાવી દે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે વાયરસને ખતમ કરવા માટે 60 ટકાથી વધારે આલ્કોહોલ ની જરૂરિયાત હોય છે.