ખેડૂતો માટે ખુશીના સમાચાર : અમરેલીના બાબરા APMCમાં કપાસનો ભાવ પહોંચ્યો આ મહત્તમ સપાટી – જાણો જુદા જુદા પાકના ભાવ…

Published on: 11:33 am, Thu, 17 February 22

અમરેલીની બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. અમરેલીની બાબરા APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10755 રૂપિયા અને સરેરાશ ભાવ 9425 રૂપિયા નોંધાયો છે. મોરબી વાંકાનેર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10205 રૂપિયા અને સરેરાશ ભાવ 9500 રૂપિયા નોંધાયો છે.

સુરેન્દ્રનગર હળવદ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10355 રૂપિયા અને સરેરાશ ભાવ 9375 રૂપિયા નોંધાયો છે. મહેસાણા વિસનગર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10730 રૂપિયા અને સરેરાશ ભાવ 8865 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ APMCમાં મગફળીનો મહત્તમ ભાવ 5790 રૂપિયા અને સરેરાશ ભાવ 5400 રૂપિયા નોંધાયો છે. રાજકોટ જસદણ APMCમાં મગફળીનો મહત્તમ ભાવ 5770 રૂપિયા અને સરેરાશ ભાવ 5500 રૂપિયા નોંધાયો છે. અમરેલી APMCમાં મગફળીનો મહત્તમ ભાવ 5795 રૂપિયા અને સરેરાશ ભાવ 5605 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ ધોરાજી APMCમાં ઘઉંના મહત્તમ ભાવ 2110 રૂપિયા અને સરેરાશ ભાવ 2060 રૂપિયા નોંધાયો છે. અમરેલી બગસરા APMCમાં 4150 રૂપિયા અને સરેરાશ ભાવ 4125 રૂપિયા નોંધાયો છે. મહેસાણા વિસનગર APMCમાં 2315 રૂપિયા અને સરેરાશ ભાવ 2132 રૂપિયા નોંધાયો છે.

અમરેલી APMCમાં બાજરાનો મહત્તમ ભાવ 4120 રૂપિયા અને સરેરાશ ભાવ 2810 રૂપિયા નોંધાયો છે. ભાવનગર મહુવા APMCમાં બાજરાનો મહત્તમ ભાવ 2290 રૂપિયા અને સરેરાશ ભાવ 2030 રૂપિયા નોંધાયો છે. રાજકોટ APMCમાં બાજરાનો મહત્તમ ભાવ 1900 રૂપિયા અને સરેરાશ ભાવ 1750 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર : અમરેલીના બાબરા APMCમાં કપાસનો ભાવ પહોંચ્યો આ મહત્તમ સપાટી – જાણો જુદા જુદા પાકના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*