જલ્દીથી ખરીદજો સોનુ ચાંદી..! મહિનાની શરૂઆતમાં સોનાના ભાવ પહોંચ્યા ઉચ્ચ સપાટીએ, સોનાનો નવો ભાવ સાંભળીને…

જો દોસ્તો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજે અમે તમને સોના ચાંદીના સુરત શહેરમાં શું ભાવ છે શું વધારો કે ઘટાડો થયો તેની વિશે સાચી અને સચોટ માહિતી આપવાના પુરા પ્રયાસ કરવાના છીએ.

જો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજરોજ એક એપ્રિલ 2024 ના રોજ 850 રૂપિયાના વધારા સાથે સોનું 63,650 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 930 રૂપિયાના વધારા સાથે સોનું 69430 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે

. હાલમાં સોનાના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે એક મહિનાની અંદર સોનાના ભાવ ઘણી ઉચ્ચ સપાટી આંબ્યા છે.ચાંદીના ભાવ વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો એક એપ્રિલ 2024 ના રોજ સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે

અને કેટલો વધારો તો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં ₹600 ના વધારા સાથે ચાંદી 78,600 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યું છે. ચાંદીના ભાવમાં છેલ્લા પાંચ દિવસમાં સતત વધારો થયો છે અને સતત વધારાએ આ સપાટીએ પહોંચેલું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*