અરે બાપ રે..! ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી ભુક્કા બોલાવતી આગાહી,હવે ચેતવું પડશે નહીંતર…

ગુજરાતમાં ફરી એકવાર અંબાલાલ પટેલે ઉનાળાની ગરમી વચ્ચે વરસાદને લઈને મોટી ભયંકર ભુકા બોલાવતી આગાહી કરી દીધી છે. ગુજરાતમાં હવે દર 15 દિવસે કમોસમી વરસાદ પોતાની લહેર આપતો હોય છે ત્યારે એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે

અને હવે હવામાન મિશ્રા અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં આંધી વંટોળ સાથે વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી વ્યક્ત કરી છે.જોકે અંબાલાલ કાકા ની મોટાભાગની આગાહી સાચી પડતી હોય છે એટલા માટે આપણે તેના પર એટલો વિશ્વાસ કરીએ છીએ

અને તે વિશ્વાસને લઈને તેઓએ ફરી એકવાર રાજ્યમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે. એપ્રિલ મહિનાથી પ્રેમ મોનસુન એક્ટિવિટી શરૂ થઈ જશે અને આ કારણ એપ્રિલના બીજા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.ગુજરાત રાજ્યના જાણીતા news 18 મીડિયા ના અહેવાલ

અનુસાર એપ્રિલ મહિનામાં અનેક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ થશે જે લાભદાયી પણ છે અને મે મહિનામાં ઘણી આંધીઓ આવે તેનાથી ચોમાસાનો વરસાદ પણ સારો થવાનો રહેશે અને આ વખતે ચોમાસાની શરૂઆત અને પાછળનું ચોમાસું પણ સારું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*