સોનુ થયું ભારે સસ્તુ, જાણો સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો.

Published on: 1:45 pm, Thu, 25 March 21

સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે તેથી કહેવું મુશ્કેલ જણાય કે ક્યારેય સોના-ચાંદીના ભાવમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય. ઓગસ્ટ મહિનાથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે પરંતુ થોડાક દિવસ પહેલા વધારો થયો હતો.

ત્યારથી હવે ફરી એકવાર ઘટાડા તરફ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે હાલમાં બે દિવસથી ચાંદીના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ કાલ કરતાં આજરોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો એક ગ્રામ ચાંદીનો ભાવ 65.30 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ ચાંદીનો ભાવ 653 રૂપિયા છે જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ 6530 રૂપિયા છે અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 65300 રૂપિયા છે.

જો કે કાલની સરખામણીએ આજરોજ ચાંદીના ભાવ જોવા જઈએ તો એક રૂપિયાની પણ વધઘટ થઇ નથી.24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4440 રૂપિયા છે.

જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ 35520 રૂપિયા છે જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,44,000 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4626 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46250 રૂપિયા છે.

જયારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,62,500 રૂપિયા છે. કાલની સરખામણીએ આજરોજ 24 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનુ થયું ભારે સસ્તુ, જાણો સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો."

Leave a comment

Your email address will not be published.


*