સોના ચાંદી તાપે બળ્યા..! મંદીના સમયમાં સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર થયો મોટો વધારો, જાણો એક તોલા નો ભાવ?

મિત્રો રાજ્યમાં સોના અને ચાંદીના ભાવમાં દિવસે અને દિવસે મોટો વધારો થઈ રહ્યો છે ત્યારે આપને જણાવી દઈએ કે રાજકોટ અને અમદાવાદમાં સોનાનો ભાવ 66000 ને પાર પહોંચી ગયો છે અને સાથે સાથે બાકી રહી ગયું છે

તો ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો મિત્રો તમારા ઘરે પ્રસંગ હોય અને તમે પણ સોના કે ચાંદીના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે.રાજકોટમાં ચાલી રહેલા સોના અને ચાંદીના ભાવ

વિશે જો વાત કરવામાં આવે તો હાલમાં 66060 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ ચાલી રહ્યા છે અને ગઈકાલ કરતાં આજરોજ માર્કેટ ખુલ્યું ત્યારે 20 રૂપિયા નો ઘટાડો થયો હતો અને માર્કેટ બંધ કર્યું ત્યારે સોનાના ભાવમાં 450 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો ચાંદીના ભાવ અત્યારે 75,380 રૂપિયા પર પહોંચ્યું છે અને જ્યારે ગઈકાલે માર્કેટ બંધ થયું ત્યારે ચાંદીના ભાવમાં 1420 રૂપિયાનો વધારો નોંધાયો હતો. મિત્રો આપને જાણ કરી દઈએ કે સમગ્ર શહેરમાં સોના ચાંદીના ભાવ અલગ અલગ હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*