રાશનકાર્ડ વિના આ રીતે મેળવો મફત અનાજ, હવેથી રાશનકાર્ડ ની નહિ પડે જરૂર

Published on: 12:03 pm, Mon, 28 September 20

દિલ્હી સહિત અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ આદેશનું પાલન કરતાં ફિમાં રાશન ની વહેચણી કરી રહી છે.આ યોજના પહેલા ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી હતી પરંતુ પછીથી કેન્દ્ર સરકાર નવેમ્બર સુધી વધારી દીધી છે. કેન્દ્ર સરકાર અનુસાર, જે લોકો પાસે રાશન કાર્ડ નથી,તેમ છતાં તે લોકોને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને વ એક કિલો દાળ ચણાની આપવામાં આવી રહી છે.

સરકારની આ યોજના નવેમ્બર મહિના સુધી ચાલુ રહેશે. નવેમ્બર મહિના બાદ પણ જે લોકોએ રાશનકાર્ડ નું આધાર સાથે લિંક કરાવી લીધું છે તેમને રાશન કાર્ડ ન હોવા છતાં પણ રાશન મળતું રહેશે.રાશનકાર્ડ ને આધારકાર્ડ સાથે લીંક કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે. મોદી સરકારે આ દિશામાં કામ ચાલુ કરી દીધું છે.

આધાર કાર્ડ સાથે લિંક થઇ ગયા બાદ ઉપાભોકતાઓને રાશન દુકાન પર રાશન કાર્ડ લઈ જવાની જરૂર હવેથી નહીં પડે. માત્ર રાશન કાર્ડ ના નંબર થીજ દુકાનદાર ગ્રાહકોને આપશે તેમના હિસ્સાનું અનાજ આપી દેશે.

આપણજણાવી દઈએ કે કેન્દ્ર સરકારે લોકડાઉન લાગુ કર્યા બાદથી તેવા લાભાર્થી જેની પાસે રાશન કાર્ડ નથી,તેમને ફ્રી રાશન આપવાની ઘોષણા કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!