કર્મચારીઓની ભૂલથી ગૌતમ અદાણીને થયું કરોડો રૂપિયાનું નુકસાન, કર્મચારીએ રાજીનામું આપ્યું તો ગૌતમ અદાણીએ ફાડીને મોઢા પર ફેંક્યું,જાણો એવું કેમ?

Published on: 1:16 pm, Sun, 5 February 23

અદાણી ગ્રુપના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અંબાણી નું નામ તો તમે સાંભળ્યું જ હશે. ગૌતમ અદાણી 1980 માં બજાજનું સ્કૂટર ચલાવતા હતા. જ્યારે આજે પોર્ટ,એરપોર્ટ સહિતના અન્ય વ્યવસાયના મહારથી છે. એક રિપોર્ટ અનુસાર 2021 ના દોત રેટ મુજબ ગૌતમ અદાણીએ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કને પછાડ આપી છે.

ગૌતમ અદાણીના અંગત જીવનની વાત કરીએ તો તેઓનો જન્મ ગુજરાતના અમદાવાદ શહેરમાં 24 જૂન તો 62 ના રોજ થયો હતો. 1988 માં તેઓ પોતાના અદાણી ની સ્થાપના કરી પોતાના વ્યવસાય સંશોધનોને ઉર્જા એરોસ્પેસ, કૃષિ રક્ષા જેવા ક્ષેત્રમાં વિસ્તૃત કરી લોક ચાહના મેળવી છે. ગૌતમ અદાણી જોખમ લેવાની તથા તક ઓળખવાની

કોઠાસૂચ ધરાવનાર વ્યક્તિ છે આ જ એક મોટું કારણ છે કે ડાયમંડ ટ્રેડર્સ તરીકે કરિયરની શરૂઆત કરનાર ગૌતમ અદાણીએ કમાણીમાં વિશ્વના અનેક ઉદ્યોગપતિને પાછળ મૂકી દીધા છે.અદાણી ગ્રુપના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વર્ષ 2020 માં સૌથી વધુ ધનિકની યાદીમાં સ્થાન મેળવ્યું છે.જાણકારી અનુસાર 17 જૂન 2021 ના રોજ

અદાણી ગ્રુપના શેરોના ભાવમાં ઘટાડો થવાથી તેમણે એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિઓમાંથી સ્થાન ગુમાવ્યું હતું. અદાણી ગ્રુપના સ્થાપક ગૌતમ અદાણીની વધારે વાત કરીએ તો તેઓ પોતાના કર્મચારીઓને મિત્રની જેમ સાચવે છે. એક પ્રખ્યાત કિસ્સા વિશે વાત કરીએ તો તમ અદાણીના એક કર્મચારીએ પોતાની ભૂલને કારણે રાજીનામું આપ્યું

હતું તો ગૌતમ અદાણીએ તેનું રાજીનામું ફાડી નાખ્યું હતું આ ઘટના 1990 ની છે. આ સમયે અદાણી એક્સપોર્ટ કંપનીના એક કર્મચારીએ સુગર ટ્રેડિંગમાં ખોટો નિર્ણય લીધો હતો આ કારણે કંપનીને 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પરંતુ ઉદાર દિલના ગૌતમ અદાણીએ તે કર્મચારી ની સામે જ રાજીનામું ફાડી નાખ્યું હતું. ભૂલ કરેલ કર્મચારીએ

નોકરીમાંથી કાઢી મુકશે તેવા દર્દી જાતે જ રાજીનામું આપ્યું હતું. પરંતુ ગૌતમ અદાણીએ આ રાજીનામુ ફાડી નાખતા કહ્યું કે, “મને ખ્યાલ છે કે આવી ભૂલ બીજી વાર થશે નહીં”. આ અનુભવનો ફાયદો કોઈ બીજી કંપની કેમ ઉઠાવે જ્યારે કિંમત તેમણે ચૂકવી છે. આ ઉધાર દિલના કારણે અદાણીની મિત્રતા રાજનેતાથી લઇ મોટા ઉદ્યોગપતિ સાથે છે.

જાણકારી અનુસાર ગૌતમ અદાણી વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં સૌથી વધુ ફાયદો થયો હોય તો તે અંબાણી તથા અદાણી છે. આપણે સૌ જાણીએ જ છીએ કે ગૌતમ અદાણી અને પીએમ મોદીની મિત્રતા ઘણી ગાઢ છે. જાણકારી અનુસાર જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અદાણીનું વિમાન વાપરતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કર્મચારીઓની ભૂલથી ગૌતમ અદાણીને થયું કરોડો રૂપિયાનું નુકસાન, કર્મચારીએ રાજીનામું આપ્યું તો ગૌતમ અદાણીએ ફાડીને મોઢા પર ફેંક્યું,જાણો એવું કેમ?"

Leave a comment

Your email address will not be published.


*