કપાસના ભાવ માં ફૂલ તેજી,જાણો એક સાથે ગુજરાત ની અનેક માર્કેટયાર્ડના ભાવો

ગુજરાત માં છેલ્લા કેટલાક દિવસથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસના ભાવમાં વધારો થઈ હાલ ભાવો સ્થિર થયા છે.ગુજરાત ના ખેડૂતોને કપાસના સારા એવરેજ ભાવ 1060 થી 1160 સુધી મળી રહ્યા છે. આજ રોજ ગુજરાતના બાબરા, બોટાદ, કડી, વિસનગર, સિધ્ધપુર.

વડાલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1200+ રહા હતા. જેમાંની વિસનગર માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ઊંચો ભાવ 1251 રૂપિયા રહો હતો.જૂનાગઢ માં 1000 થી 1142,બાબરા માં 1000 થી 1216,બોટાદ માં 975 થી 1221, કડી 1000 થી 1225.

મહુવામાં 910 થી 1145,પાલીતાણા માં 900 થી 1100,તળાજામાં 1000 થી 1185,ભીલડી માં 1020 થી 1021, સાવરકુંડલામાં 910 થી 1186, જામનગરમાં 950 થી 1202, જસદણમાં 1005 થી 1175.

ધંધુકામાં 1000 થી 1175, જામજોધપુરમાં 960 થી 1200 જોવા મળ્યો હતો.ગોંડલ માં 981 થી 1211,ધોરાજી માં 1001 થી 1171,રાજકોટ માં 1044 થી 1196, વાંકાનેરમાં 900 થી 1184, વિજાપુરમાં 1020 થી 1212, જેતપુરમાં 1011 થી 1221.

કાલાવડમાં 1000 થી 1235, કરજણમાં 1078 થી 1123, વિસનગરમાં 1025 થી 1251, સિદ્ધપુરમાં 1000 થી 1235, પાટણ માં 1025 થી 1201, માણસામાં 960 થી 1200 જોવા મળ્યો હતો. કુકરવાડામાં 950 થી 1210 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*