ઉત્તર કોરિયામાં કોરોનાવાયરસ નો પહેલો કેસ નોંધાયો! તાનાશાહ કિમ જોંગ લીધો મોટો આ નિર્ણય

3395

ઉત્તર કોરિયામાં કોરોનાવાયરસ નો પ્રથમ કેસ સામે આવ્યો હોવાની શંકા છે . ત્યાંની સરકારી સમાચાર એજન્સી કેસીએને એ અનુસાર , આ મહિને દક્ષિણ કોરિયાથી ગેરકાયદેસર રીતે સરહદ પાર કરતા એક વ્યક્તિમાં કૉવિદ – 19 પોઝિટિવ હોવાની લક્ષણો મળી આવ્યા છે. આ માહિતી આવતાની સાથે જ કિમ જોંગ ઉને એ બ્યુરોની તાકીદની બેઠક બોલાવી હતી. પછી કટોકટીની સ્થિતિ જાહેર કરી અને કેસાંગ શહેરમાં તાળાબંધી કરવામાં આવી હતી . કેસીએન એ અનુસાર , કોવિદ 19 પોઝિટિવ હોવાનો સંકેત શબ્દ વ્યક્તિ ત્રણ વર્ષ પહેલાં દક્ષિણ કોરિયા ભાગી ગયો હતો.

જો તે પોઝિટિવ કેસ છે તો ઉત્તર કોરિયા તરફથી પહેલીવાર દેશમાં કોરોનાવાયરસ ની હાજરી સ્વીકારવામાં આવશે . ઉત્તર કોરિયા અત્યાર સુધી કહેતો આવ્યો છે કે તેની પાસે covid-19 ના રોગચાળાનું એક પણ કેસ આવ્યો નથી .

ઉત્તર કોરિયા કોરોનાવાયરસ ના રોગચારો ફાટી નીકળતા ની સાથે સરહદ ને કડક રીતે બંધ કરી દીધી હતી . રશિયા અને અન્ય દેશોએ તેને હજારો કોરોનાવાયરસ પરીક્ષણ કીટ મોકલી છે . ત્યાં હજારો લોકોની આઇસો લેકશન કરવામાં આવ્યા હતા પરંતુ ધીરેધીરે હળવા કરવામાં આવ્યા છે. કિંગ જોંગે શંકા શબ્દ ઉત્તર કોરિયામાં પ્રવેશ કર્યો ત્યાં સૈનિકોને ભૂમિકાની તપાસ આદેશ આપ્યા છે. કિમે ગુનેગારોને કડક સજા કરવાના આદેશ પણ આપ્યા છે.