શા માટે આરોગ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ ની બદલી કરાઈ, જાણો શું છે કારણ.

123

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ ને તમિલનાડુ બદલી કરી દેવામાં આવી છે. તેઓને પોંડીચેરીના ઓરોવિલ ફાઉન્ડેશન સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. અને આ જગ્યાએ ડેપ્યુટેશન નો સમય ત્રણ વરસનો છે.

ડોક્ટર જયંતિ રવિનો જન્મ ૧૭ મી ઓગસ્ટ ૧૯૬૭માં થયો હતો. માહિતી મુજબ જાણવા મળ્યું કે કોરોના ની તમામ કામગીરીઓ જય મંત્રી વિજય રૂપાણીએ મહેસુલ વિભાગના અધિક સચિન પંકજકુમાર ને સોંપી દીધી હતી.

એવું કહેવામાં આવે છે કે કોરોના ની પ્રથમ લહેરમાં ગુજરાતની તમામ કામગીરીઓ સરખી નહોતી થઈ તેના કારણે સરકારની કામગીરી ઉપર ખૂબ જ પ્રશ્નો નોંધાયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે જયંતિ રવિ ફસાઈ ગયા હતા. ડોક્ટર જયંતિ રવિએ ૧૮ થી ૨૪ વર્ષના લોકોને વેક્સિનેશન માં કેન્દ્રીય મંત્રાલયની guidelines.

ડોક્ટર જયંતિ રવિએ ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખ્યો હતો. તેના કારણે લોકો વેક્સિન લેવામાં ખૂબ જ મુશ્કેલી પડી. આપણે કારણ હોઇ શકે છે ડોક્ટર જયંતિ રવિ ને બદલી કરવાની.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!