કપાસ ઉપરાંત અન્ય પાકોના ભાવ માં જાણો કેટલી તેજી, ખેડૂતોને કેટલો થશે ફાયદો?

Published on: 4:10 pm, Mon, 1 February 21

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કપાસ ઉપરાંત અન્ય પાક ની આવકમાં ઘટાડો થતાં કપાસ ઉપરાંત અન્ય પાકોના ભાવમાં થોડોક એવો વધારો જોવા મળ્યો છે.રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં કપાસ નો ભાવ 1068 થી 1190, મગફળી નો ભાવ 950 થી 1155.

કાળા તલ નો ભાવ 1940 થી 2735, ડુંગળી સુકી નો ભાવ 300 થી 600, એરંડાનો ભાવ 823 થી 859, તલ નો ભાવ 1400 થી 1833, લસણનો ભાવ 951 થી 1315, ધાણા નો ભાવ 801 થી 120.

જીરુ નો ભાવ 2191 થી 2500, ચણાનો ભાવ 807 થી 902 જોવા મળ્યો હતો.જામનગર માર્કેટિંગ યાર્ડ માં કપાસનો ભાવ 1081 થી 1200, રાયડા નો ભાવ 930 થી 1070, ઘઉંનો ભાવ 305 થી 371, જીરૂનો ભાવ 2110 થી 2410.

તલ નો ભાવ 1685 થી 1800, ચણાનો ભાવ 750 થી 975, લસણનો ભાવ 751 થી 1230, મગફળી નો ભાવ 800 થી 1155, કાળા તલ નો ભાવ 1810 થી 2300, એરંડાનો ભાવ 825 થી 850 જોવા મળ્યો હતો.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં કપાસના ભાવ 950થી 1190, જીરૂનો ભાવ 2025 થી 2550, ધાણા નો ભાવ 700 થી 1230, ડુંગળીનો ભાવ 101 થી 580, તલ નો ભાવ 1301 થી 1830.

ચણાનો ભાવ 751 થી 955, લસણનો ભાવ 710 થી 1235, એરંડાનો ભાવ 779 થી 850, મગફળી નો ભાવ 756 થી 1210, મરચા સુકા નો ભાવ 805 થી 3250 જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!