ફેમસ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ માં મોગલના આશીર્વાદ લેવા કબરાઉ ધામ પહોંચી… મણીધર બાપુ પાસે એવા આશીર્વાદ માંગ્યા… જુઓ વિડિયો…

Published on: 11:59 am, Tue, 21 November 23

મિત્રો તમે ગુજરાતના ફેમસ ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલને તો જરૂર ઓળખતા હશો. ત્યારે હાલમાં બે-ત્રણ દિવસ પહેલા કીર્તિ પટેલ કબરાઉ ધામ માં મોગલના દર્શન કરવા પહોંચી હતી. અહીં કીર્તિ પટેલે માં મોગલ અને મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા.

જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કીર્તિ પટેલે કબરાઉ આવીને કહ્યું કે, હું કબરાઉ ધામ પહેલીવાર આવી છું, મારે બાપુ પાસેથી એવા આશીર્વાદ જોતા છે કે, દુનિયાના ખૂણામાં કંઈ પણ ખોટું થતું હોય ત્યારે હું આગળ આવીને અવાજ ઉપાડી શકું અને દરેક વ્યક્તિને ન્યાય અપાવી શકો મને આશીર્વાદ આપો બાપુ.

વધુમાં કીર્તિ પટેલ મણીધર બાપુને કહે છે કે, બાપુ આજથી હું તમારી દીકરી છું. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Hitesh Joshi (@kutch_tv_news)

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામમાં kutch_tv_news નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ફેમસ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ માં મોગલના આશીર્વાદ લેવા કબરાઉ ધામ પહોંચી… મણીધર બાપુ પાસે એવા આશીર્વાદ માંગ્યા… જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*