ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુની હચમચાવી દેનારી ભવિષ્યવાણી..! વીડિયોમાં કીધું કે 2024 માં છ અજબ લોકો… જુઓ વાયરલ વિડિયો…

Published on: 12:35 pm, Tue, 21 November 23

દુનિયામાં અનેક વેદાઓ એવા છે જેઓ ભવિષ્યવાણી કરતા હોય છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ ભવિષ્યવાણી કરી છે અને ઘણી ભવિષ્યવાણી સાચી પણ પડી છે. ત્યારે કોરોનાની મહામારી દરમિયાન પરબધામના મહંત કરસનદાસ બાપુનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો.

ત્યારે કરસનદાસ બાપુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને તેમનો વિડીયો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હાલમાં પરબધામના મહંત કરસનદાસ બાપુનો વધુ એક વિડિયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં મહંત કરસનદાસ બાપુ કહેતા જોવા મળી રહ્યા છે કે, આવનારા સમય માટે અનાજ ભેગું કરી રાખજો. વાયરલ થયેલા વીડિયોમાં કરસનદાસ બાપુ તેમની પાસે બેઠેલા સેવકોને જણાવી રહ્યા છે કે, બાજરો અને જુવાર વાવી દેજો.

આવનારા સમયમાં કામ આવશે. ભવિષ્યવાણીમાં તેઓ જણાવે છે કે, વિશ્વમાં છ અજબ માણસો ભૂખમરાથી મરી જશે. ત્યારે તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો.

વાયરલ થયેલા આ વિડીયો વિશે અમારી વેબસાઈટ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. વીડિયોમાં પરબધામના મહંત કરસનદાસ બાપુ છે કે કોઈ બીજું તેની પણ કોઈ માહિતી નથી..? હવે આ ભવિષ્ય વાણી કેટલી સાચી છે તે આવનારા સમયમાં જ જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુની હચમચાવી દેનારી ભવિષ્યવાણી..! વીડિયોમાં કીધું કે 2024 માં છ અજબ લોકો… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*