જો હવે એટીએમમાંથી કેસ ઉપાડવા હશે એ તમારા માટે ખૂબ જ મોંઘો થવાનું છે. ગ્રાહક ના એટીએમ થી નક્કી કરેલા લિમિટ કરતાં વધારે પૈસા ઉપાડતો બેંક ચાર્જ લાગી શકે છે. હાલમાં ભારતીય રિઝર્વ બેન્કે હાલમાં જે બેંકોને એટીએમ પર ચાર્જ વધારીને 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેકશન કરવાની પરવાનગી આપી છે.
આ તમામ નિયમ 1 જાન્યુઆરી 2022 થી લાગુ થશે. ગ્રાહક પોતાના બેન્કના એટીએમ થી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. જો પાંચ ટ્રાન્જેક્શન થી વધુ ટ્રાન્ઝેક્શન થશે તો 20 રૂપિયાથી વધુ રકમ આપવાની રહેશે.
આ ઉપરાંત ગ્રાહકોને કેસ ઉપાડવા માટે બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરનાર ગ્રાહકો માટે મેટ્રો સિટીમાં ત્રણ અને નેનો સીટી માં પાંચ ટ્રાન્ઝેક્શનની પરવાનગી આપવામાં આવશે.
આ ઉપરાંત જૂન 2019 માં આરબીઆઇએ ATM ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટર સ્ટેજ સ્ટ્રક્ચર પર ખાસ ધ્યાન આપવાની સાથે એટીએમ ચાર્જની સમક્ષ આ કરવા માટે એક સમિતિનું ગઠન કરવાનું હતું.
તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા હાલમાં જે જુલાઈની શરૂઆત પોતાના એટીએમ અને બેન્ક શાખાઓમાંથી કેસ ઉપાડવા માટે લગાવવામાં આવતા ચાર્જમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એસબીઆઈ એ bsbd ખાતાધારકો માટે નવા નિયમ લાગુ કર્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.