પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત ને લઈને એક્ઝિટ પોલમાં પરિણામ આવ્યા કંઇક આ સામે,જાણો કોણ કરશે બલ્લે-બલ્લે?

276

બિહાર વિધાનસભાની અંતિમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત ઉપરાંત બીજા બે રાજ્યના એક્ઝિટ પોલ પણ જાહેર થઈ ગયા છે. એક ન્યૂઝ ચેનલના એક્ઝિટ પોલ નું માનીએ તો 3 નવેમ્બરે થયેલ પેટાચૂંટણીમાં ગુજરાત ઉપરાંત અહીંયા બે રાજ્યમાં પણ ભાજપનો ભગવો લહેરાવી શકે છે. આપને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પર 3 નવેમ્બર ને રોજ મતદાન થયું હતું.

અને તેની મતગણતરી 10 નવેમ્બરના રોજ થવાની છે.એક્ઝિટ પોલના આંકડા મુજબ ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપની બલ્લે બલ્લે થઇ શકે છે. આંકડાઓ મુજબ ભાજપના ખાતામાં 8 માંથી 6થી7 શ્રી જતી ગણાય છે જ્યારે કોંગ્રેસની હાથમાં 1 થી 2 સીટ માત્ર આવી શકે તેમ છે. આપને જણાવી દઇએ કે.

આ સીટો પર ભાજપનો વોટ શેર 49 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 40 ટકા રહ્યો જ્યારે બાકીની લોકલ પાર્ટીઓને ગુજરાતમાં માત્ર 11 ટકા વોટ મળ્યા નું જ અનુમાન છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણી માં બંને પક્ષો એકબીજા ને સમાન ટક્કર આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!