એ…એ…ઉડાડયા…! ઝડપી SUV કાર ચાલકે પોલીસ કોન્સ્ટેબલને એવી જોરદાર ટક્કર લગાવી કે…વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે….

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી કાર ચાલકે દિલ્હી પોલીસના કોન્સ્ટેબલને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પોલીસ કોન્સ્ટેબલ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા.

આ ભયંકર અકસ્માતની ઘટના 24 ઓક્ટોબરના રોજ રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના દિલ્હીમાંથી સામે આવી રહી છે. અહીં એક પોલીસ કોન્સ્ટેબલ રાત્રે ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ત્યાર પછી પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ કોન્સ્ટેબલની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલકની ધરપકડ કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલમાં આ ઘટનાના પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર ન્યુઝ એજન્સી ANI પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*