શું તમારી પાસે પણ આ પાંચ રૂપિયાની જૂની નોટ છે? તો સાહેબ ઘરે બેઠા મળી શકે છે એક લાખ રૂપિયા, જાણો કેવી રીતે?

Published on: 11:16 am, Sun, 7 April 24

સમગ્ર વિશ્વભરમાં દરેક જગ્યાએ જૂની વસ્તુઓને ખૂબ જ ઊંચી કિંમત પર વેચવામાં આવતી હોય છે અને ઘણી બધી વસ્તુઓ એવી પણ હોય છે જે આપણી પાસે હોય તો છે પરંતુ આપણને તેનું સાચું મૂલ્ય ખબર નથી હોતી. ઘણા આપણા વડીલો એવા છે

જેવો જૂના ચલણની સિક્કાઓને એકઠા કરતા હતા પરંતુ આજે તો એ સિક્કા હોય અને તેમાં પણ લોકોને જોતા હોય તેવા સિક્કા અથવા નોટ તમારી પાસે હોય તો તમારે લોટરી લાગવા જેવું છે.આપણે બધા જાણીએ છીએ કે ઘણા સમય પહેલા પાંચ રૂપિયાની નોટ ખૂબ જ ટ્રેન્ડ માં હતી

પણ હવે જો કોઈ દુકાનમાંથી જૂની નોટ આપે છે તો તે લોકો લેવાની પણ ના પાડે છે અને આજે આ પરિસ્થિતિમાં જો તમારી પાસે પાંચ રૂપિયાની જૂની નોટ હોય અને તેમાં પણ 786 નંબર હોય એટલે વાલા ગુજરાતીઓ તમને લોટરી લાગી ગઇ.હવે તમારી પાસે પણ પાંચ રૂપિયાની જૂની નોટ છે

અને મેં તમને ઉપર જે નંબર જણાવ્યો તે નંબર પણ છે તો હવે સાહેબ કેવી રીતે વેચવી તો તે પ્રશ્નનો પણ અમે સોલ્યુશન લઈને આવ્યા છીએ કારણકે તમારે તે નોટને એ ઇબે નામની વેબસાઈટ અથવા ઇન્ડિયન ઓલ્ડ સિક્કા જેવી ઘણી બધી વેબસાઈટ છે જ્યાં તમારા ફોટો અપલોડ કરી દેવાનો છે એટલે તમારા ચેટબોક્સમાં કસ્ટમર મેસેજ કરશે અને પછી તમે લાખો રૂપિયાનું ડીલ કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "શું તમારી પાસે પણ આ પાંચ રૂપિયાની જૂની નોટ છે? તો સાહેબ ઘરે બેઠા મળી શકે છે એક લાખ રૂપિયા, જાણો કેવી રીતે?"

Leave a comment

Your email address will not be published.


*