સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક…! સોના ચાંદીમાં થઈ રહેલા વધારાએ મારી જોરથી બ્રેક, જાણો સોના ચાંદીનો ભાવ…

શું દોસ્તો તમે આજે રવિવારના દિવસે ફ્રી છો અને તમે પણ સોનુ કે ચાંદીના ઘરેણા ખરીદવાની વિચારણા કરી રહ્યા છો અથવા તો તમને વિચાર આવ્યો કે જાણી લઉં કે સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તો આજે અમે તમને ગુડ રીટન્સ વેબસાઈટ મુજબ સોના ચાંદીના લેટેસ્ટ ભાવ વિશે માહિતી આપવાના છીએ.

આજરોજ 7 એપ્રિલ 2024 ને રવિવાર નો દિવસ છે નોર્મલી લોકોને ખબર હશે કે રવિવારે સોના ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડો થતો નથી પરંતુ તેમ છતાં સોના ચાંદીના શુ ભાવ ચાલી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયામાં કેટલો વધારો થયો ઘટાડો થયો તેની વિશે આજે અમે માહિતી આપીશું

તો 22 કેરેટ સોનાનો ભાવ 65,400 પ્રતિ 10 ગ્રામની સપાટીએ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 71,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ છે. આપને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાની અંદર 24 કેરેટ સોનામાં 1600 રૂપિયા ઉપરનો વધારો થયો છે.

ચાંદીના ભાવ વિશે વાત કરવામાં આવે તો સાત એપ્રિલ 2024 ના રોજ રવિવાર હોવાથી ચાંદીના ભાવમાં પણ વધારો કે ઘટાડો થયો નથી પરંતુ તેમ છતાં ચાંદી 83,500 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે. પહેલા એક અઠવાડિયામાં ચાંદીમાં 5500 રૂપિયા નો પ્રતિ કિલોએ વધારો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*