દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહના કર્યા ખુબ જ વખાણ, કહ્યુ કે…

222

ભારતનું પાટનગર દિલ્હી મહામારી સામે કઈ રીતે લખ્યું છે તે મુદ્દે આજ રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રીના ખુબ જ વખાણ કર્યા છે. દેશ કોરોનાવાયરસ સંકટ થી પસાર થઇ રહ્યો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી એ આજે વિધાનસભામાં કોરોના કારણે યાદ કરતાં.

સરકારે કરેલા કામોને યાદ કર્યા જેમાં તેમણે વિપક્ષી નેતાઓએ જે કામ કર્યા તેના પણ ખુબ જ વખાણ કર્યા છે.દિલ્હી વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રના ત્રીજા દિવસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહને સંબોધન કર્યું છે.

આ દરમિયાન તેમને કોરોનાવાયરસ કાળમાં કરવામાં આવેલા કામો ને યાદ કર્યા અને સરકાર ની પીઠ થાબડી.આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પણ વખાણ કર્યા અને કહ્યું કે દિલ્હીમાં મુશ્કેલ સમય હતો.

એવામાં ગૃહમંત્રી અમીત શાહે ઉત્તમ કામગીરી કરી હતી.અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોના મામાની પાર્ટીની સરકારે જનતા સાથે મળીને સારામાં સારું કામ કરવાના પ્રયાસ કર્યા છે. અને સારામાં સારું કામ કરવામાં આવ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ નું કામ ઉત્તમ હતું.દિલ્હીમાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા હતા ત્યારે ગૃહમંત્રી અમીત શાહે તાબડતોડ બેઠકો બોલાવી હતી અને તે બાદ ઘણા નિર્ણય લેવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!