સુશાંત સિંહ કેસમાં દાઉદ ઈબ્રાહીમ ની એન્ટ્રી! જાણો શું છે સત્ય

Published on: 10:25 am, Wed, 26 August 20

ફેસબુક પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, સુશાંત સિંહના મિત્ર સંદીપ એસ સિંઘ અને અન્ય બે જણાવાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકોમાંથી એક ફરાર અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ છે. શુ તે સાચુ છે?

ઈન્ટરનેટ ઉપર એક તસવીર વાયરલ કરવામાં આવી હતી જેમાં બોલિવૂડના સિતારાઓ સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો. આ ફોટામાં દાવો કરી રહ્યા છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પોતે છે.સુશાંતસિંહ રાજપૂતના ના કેસ પર લોકોને શંકા થઈ રહી છે કે એની પાછળ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ નો હાથ છે.

રિપોર્ટ મીડિયાના અહેવાલ અનુસાર આ ફોટો પાછળનું સત્ય કંઈક અલગ જ છે. 2013 ની અંદર રામલીલા ના સેટ ઉપર ઈફ્તાર ની પાર્ટી વખતે આ ફોટો પાડવામાં આવ્યો હતો. સુશાંતસિંહ રાજપૂતના મિત્રે જણાવ્યું કે આ કોઈ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ નહીં પણ આર્ટ ડાયરેક્ટર વસિક ખાન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!