દાઉદ ઇબ્રાહીમના એવા હાલ થયા કે પરિવારના સભ્યોને મોકલી દીધા…

Published on: 4:06 pm, Tue, 19 January 21

ભારતનો મોસ્ટ વોન્ટેડ આંતકી દાઉદ ઈબ્રાહિમ ખૂબ જ ડરી ગયો છે. દાઉદ ઈબ્રાહીમ એટલી હદે ડરી ગયો છે કે તેને પોતાના પરિવારના સભ્યોને પાકિસ્તાનની બહાર શિફ્ટ કરી દીધા છે.ભારતની કોશિશો ના પરિણામ સ્વરૂપ આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી પાકિસ્તાન પર આંતકી નેટવર્ક ની.

વિરુદ્ધ કાર્યવાહી કરવાનું સતત દબાણ છે. તાજેતરમાં ઇમરાન ખાન સરકારે એ જેશ મસૂદ અઝહર અને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ જકી ઉર રહેમાન લખવી વિરુદ્ધ કડકાઈથી પગલાં ભર્યા છે અને તેને લઈને દાઉદ ખોફ માં આવી ગયો છે.

ભારતના ગુપ્તચર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દાઉદના પરિવારના જે સભ્યોને પાકિસ્તાન ની બહાર શિફ્ટ કરવામાં આવ્યા છે તેમાં તેનો દીકરો અને બે નાના ભાઈઓ ના બાળકો સામેલ છે.આપેલા તેને પોતાની મોટી દીકરી માટે.

પોર્ટુગલના પાસપોર્ટ ની વ્યવસ્થા કરી હતી. તેમની દિકરીના લગ્ન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદના પુત્ર જુનેદ સાથે થયા છે ને હાલ દાઉદ કરાચી થી પોતાનો બિઝનેસ ચલાવી રહ્યો છે.સૂ ત્રો દ્વારા મળતી માહિતી મુજબ દાઉદનો નાનો ભાઈ.

પહેલેથી જ દુબઈમાં જઈને વસ્યો છે. તે સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને કટાર માં ડી. કંપનીનો કાયદેસર નો વ્યવસાય સંભાળી રહ્યો છે. તેમનો નાનો ભાઈ સંયુક્ત આરબ અમીરાતમાં ગારમેન્ટની ફેક્ટરી ચલાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!