કાજલ હિન્દુસ્તાની હંમેશા વિવાદિત નિવાદનો થી ઘેરાયેલા હોય છે ત્યારે આ વખતે તો પાટીદાર દીકરીઓને લઈને તેઓએ વિવાદિત નિવેદન આપી દીધું છે. જેને લઈને હાલમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કાજલ નો એક વિડીયો સામે આવી રહ્યો છે જે માટે પાટીદાર સમાજની સાત
દીકરીઓ વિશે એમ તેમ બોલી રહ્યા છે.તેમનું આ નિવેદન અમારાથી લખાતું પણ નથી તેમ છતાં તેમનું આ નિવેદન તમારા તરફ શેર કરી રહ્યા છીએ. તેમને કહ્યું કે મોરબીની એક કોલેજની સાત પટેલની દીકરીઓ બીજા ધર્મના બોયફ્રેન્ડ રાખે છે. અને તેમના બોયફ્રેન્ડને લાખો રૂપિયાની ફોરવીલ ગિફ્ટ આપે છે
કેમકે તેમના પિતા પૈસા કમાવામાં વ્યસ્ત છે અને તેમની માતા રીલ બનાવવામાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા હોય છે અને પેલી તિજોરી માંથી પૈસા બે પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડે.છોકરીઓની ઉંમર 16 થી 17 વર્ષ છે
View this post on Instagram
અને સાથે સાથે તેઓ એમ પણ કહ્યું કે છોકરી એકબીજાના બોયફ્રેન્ડ બદલે પણ છે. આવું વિવાદિત નિવેદન પાટીદાર સમાજ નહિ અન્ય સમાજ વિશે પણ ના કહી શકાય ત્યારે કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ કરવાની જિંદગી પણ મળી છે
અને આ વિવાદિત નિવેદન આપનાર કાજલ સામે કેસ કરવાની તજવી જ શરૂ કરી દેવામાં આવી છે. મોરબીમાં પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment