કપાસના ભાવમાં ભારે તેજી, જાણો આજના કપાસના બજારભાવ.

130

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડમાં વધીને બે લાખ મણ ની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં લોકડાઉન ની અસરના લીધે લે-વેચ કરતા સોમવારે કડીમાં મહારાષ્ટ્રની કપાસની આવક વધીને 150 ગાડી થઈ હતી. કપાસના ભાવ પણ વધ્યા હોવાથી થોડી લે-વેચ વધી છે.

અને કડીમાં કાઠિયાવાડના કપાસની આવક 175 ગાડીની હતી. કડી માં કપાસના ભાવ સોમવારે મહારાષ્ટ્રમાં 1160 થી 1250, સૌરાષ્ટ્ર ના કપાસના ભાવ 1120 થી 1235 ભાવ બોલતા હતા.સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં સોમવારે આવક એસી હજાર મણ ની હતી.

અને કપાસના ભાવ નીચામાં ₹1070 થી 1150 અને ઊંચામાં 1255 થી 1310 બોલાયા હતા અને સૌરાષ્ટ્રમાં સારી કવોલિટી ના કપાસના ભાવ મણે ₹15 સુધર્યા હતા.

રાજકોટ માં કપાસ નો ભાવ 1031 થી 1285,અમરેલી 870 થી 1329,સાવરકુંડલા 1040 થી 1320,જસદણ 1150 થી 1300,મહુવા 905 થી 1222,ગોંડલ 1001 થી 1271,કાલાવડ 1000 થી 1260.

જેતપુર 1121 થી 1291, વાંકાનેર 950 થી 1254,મોરબી 1050 થી 1286,હળવદ 1101 થી 1256,વિસાવદર 870 થી 1218,ઉપલેટા 1060 થી 1260 જોવા મળ્યા હતા.

પાલીતાણા 1000 થી 1180,હારીજ 1020 થી 1191,ધનસુરા 1090 થી 1200,વિજાપુર 1081 થી 1310,કુકરવાડા 900 થી 1276,ગોઝારીયા 1190 થી 1257, હિમંત નગર 1110 થી 1250.

માણસા 1000 થી 1300,ગઢડા 1095 થી 1292, ઢસા 1150 થી 1218,ધંધુકા 1090 થી 1314,વિરમગામ 880 થી 1146,ઉનાવા 1051 થી 1311 જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!