કપાસના ભાવમાં ફરી એક વખત તેજી, 35 માર્કેટીંગ યાર્ડના ભાવ એકસાથે, જાણો કયા જિલ્લામાં કેટલા ભાવ?

Published on: 10:46 am, Tue, 12 January 21

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કપાસની આવકમાં ઘટાડો થતાં ભાવ અમુક જિલ્લામાં સ્થિર થયા છે અથવા અમુક જિલ્લામાં વધ્યા છે.ગુજરાત રાજ્યના ખેડૂતોને કપાસ નો 1050 થી 1130 ના એવરેજ ભાવ મળી રહ્યા છે. આજ રોજ ગુજરાતના જામનગર, સિધ્ધપુર, ધ્રોલ, વિસનગર, કડી,ઉનાવા,માં 1200 ઉપર કપાસનો ભાવ જોવા મળ્યો હતો.

જૂનાગઢમાં 830 થી 1142,બાબરામાં 1035 થી 1165, મહુવામાં 725 થી 1138, તળાજામાં 800 થી 1144, અમરેલી માં 705 થી 1185, પાટડી 970 થી 1001, સાવરકુંડલા 890 થી 950, જામનગર 1080 થી 1201, બોટાદ માં 980 થી 1191.

જસદણ માં 1017 થી 1190 જોવા મળ્યો હતો.મોરબીમાં 981 થી 1157, જામજોધપુરમાં 1040 થી 1192, સિધ્ધપુર માં 1030 થી 1214, ગોંડલ માં 1001 થી 1176, રાજકોટમાં 1000 થી 1181, વાંકાનેરમાં 950 થી 1150, જેતપુર માં 1015 થી 1181.

કાલાવાડ માં 1000 થી 1120, હળવદમાં 1000 થી 1196 જોવા મળ્યો હતો.વિરમગામ 911 થી 1141, વિસનગરમાં 950 થી 1125, જામ ખંભાળિયા 1001 થી 1149, વિજાપુરમાં 970 થી 1211, ઉનાવા 1015 થી 1221, હિંમતનગર 1041 થી 1181, માણસા 820 થી 1200.

મોડાસામાં 1001 થી 1137, કડીમાં 1000 થી 1212, વિસાવદરમાં 940 થી 1100, ડોળાસા માં 900 થી 1185, અંજારમાં 990 થી 1100, પાટણમાં 1050 થી 1120, ધ્રોલ 1070 થી 1201 જોવા મળ્યા હતા.

ત્યારે ખેડૂતો પાસે કપાસનો જથ્થો ઘટી રહ્યો છે ત્યારે કપાસના ભાવ વધી રહ્યા છે જેથી નાના ખેડૂતોને ઓછો ફાયદો નીવડશે અને બીજી બાજુ સાદરા કરનાર મોટા ખેડૂતોને વેપારી સંગઠનનો મોટો લાભ ઉઠાવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!