સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, જલ્દીથી જાણો જુદી જુદી માર્કેટ યાર્ડના કપાસના નવા ભાવ…

Published on: 4:44 pm, Fri, 1 March 24

મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોના કપાસના અભાવ ખૂબ જ સારા એવા મળ્યા છે અને કપાસના ભાવ સારા હોવાથી જ ખેડૂતોએ જ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે આજરોજ મોરબી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8310 રૂપિયા

જ્યારે સરેરાશ ભાવ 7530 અને ન્યૂનતમ ભાવ 6750 જોવા મળ્યો હતો. અહેવાલની શરૂઆતમાં જ આપને કહી દઈએ કે કપાસના ભાવ ક્વિન્ટલ દીઠ પ્રમાણે બતાવવામાં આવ્યા છે.આગળ બીજી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ શું છે તેના પર જો નજર કરવામાં આવે તો

પાટણની સિદ્ધપુર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7955 જ્યારે સરેરાશ 7405 અને ન્યૂનતમ 6855 રૂપિયા જોવા મળ્યો હતો.ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7200 જ્યારે સરેરાશ ભાવ 5600 અને ન્યૂનતમ ભાવ 4000 રૂપિયા હતો. જ્યારે મહેસાણાની વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 8155 અને સરેરાશ ભાવ 6827

અને ન્યૂનતમ ભાવ 5500 રૂપિયા હતો. રાજકોટની જસદણ માર્કેટ યાર્ડમાં જો કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 8025 જ્યારે સરેરાશ 7625 જ્યારે ન્યૂનતમ 6750 રૂપિયા જોવા મળ્યો હતો.હિમંતનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો

મહત્તમ ભાવ 8035 જ્યારે સરેરાશ ભાવ 7470 અને ન્યૂનતમ ભાવ 6905 રૂપિયા જોવા મળ્યો હતો. આ જ રીતે ભરૂચની જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ ખૂબ ઓછો જોવા મળ્યો હતો મતલબ કે 6800 મહત્તમ સરેરાશ 6600 અને ન્યૂનતમ 6400 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, જલ્દીથી જાણો જુદી જુદી માર્કેટ યાર્ડના કપાસના નવા ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*