માત્ર 1.5₹ ની દવા થી કોરોના ના દર્દી ઓ સાજા થવા લાગ્યા છે, સમગ્ર વિશ્વ ના ડોક્ટરો હેરાન

Published on: 4:16 pm, Wed, 8 July 20

વિશ્વભરમાં કોરોનાવાયરસ ની સંખ્યા માં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાવાયરસ ના સંક્રમણ ને અટકાવવા વિશ્વભર ના ડોક્ટરો મહેનત કરી રહ્યા છે. સમગ્ર વિશ્વના ડોક્ટર કોરોના માટેની રસી અને દવા શોધી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાવાયરસ ની કોઈપણ રસી કે દવા મળેલ નથી. વિશ્વના અલગ-અલગ ડોક્ટરો દ્વારા કોરોનાવાયરસ થી સારી એવી સારવાર મળે તે માટે અલગ અલગ પ્રયાસ કરી રહ્યાં છે અને જેમાં અમુક અંશે સફળતા પણ મળી છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાથી દવા મેટફોર્મિન થી પણ કોરોનાવાયરસ ના દર્દી ને ઘણી સારવાર મળે છે અને એટલું જ નહિ તેના કારણસર કેટલા બધા દર્દી ઓ સાજા થયા છે. ચીન અને અમેરિકા ને એવી કેટલીક યુનિવર્સિટી એ અલગ-અલગ દાવા કર્યા છે.

એક રિપોર્ટ અનુસાર માહિતી મળી છે કે બ્રિટન ની સ્વાસ્થ્ય સંસ્થા નેશનલ હેલ્થ સર્વિસ નો પણ દાવો છે કે અમે આ દવા ડાયાબિટીસના દર્દી ઉપરાંત બ્રેસ્ટ કેન્સર અને હર્દય ની બીમારી માં ઘણો ખરો ફાયદો થઇ છે

આ મેટફોર્મિન નામની દવા ખુબજ સસ્તી અને સરો ઈલાજ આપતી દવા છે જે ને ૧૯૫૦ ના દાયકા માંથી ડાયાબિટીસના દર્દી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.