કોરોના સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનું આજે સૌથી મોટું સબોંધન…. જાણો વિગતે

કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજ રોજ “ઇન્ડિયન ગ્લોબલ વિક 2020″ કાર્યક્રમને આજે સંબોધન કરશે. નરેન્દ્ર મોદીના આ સંબોધન ભારત ના વેપાર અને વિદેશી રોકાણ પર પોતાના વિચાર મૂકશે.

પીએમ નરેન્દ્ર મોદી આજ રોજ ઇન્ડિયન ગ્લોબલ વીક ને સંબોધન કરશે.

વિડિયો કોન્ફરન્સ દ્વારા નરેન્દ્ર મોદી આ શો ને સંબોધન કરશે.

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ શો માં ભારત ના વેપાર અને મૂડી રોકાણ પર વાત કરશે.

એટલા માટે આશા છે કે નરેન્દ્ર મોદી નું સંબોધન સમગ્ર વિશ્વ માટે સારું રહેશે. આ શો માં વિદેશ મંત્રી એસ જયશંકર , રેલ તેમજ વાણિજય મંત્રી પિયુષ ગોયલ જેવા અનેક મોટા મંત્રી હજાર રેવાના છે અને આ સંમેલન ત્રણ દિવસીય છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*