ગુજરાતમાં કોરોના કેસ માં થયો વધારો આ શહેરમાં કોરોના થયો બેકાબૂ…

322

ભારતના કોરોના મહામારી ખૂબ જ વધી રહી છે તેવામાં ગુજરાત કોરોના કેસની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થઈ રહ્યો છે. એવામાં જ ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના થઈ ગયો બેકાબૂ. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કરો ના કેસ અમદાવાદ શહેરમાં છે. અમદાવાદમાં દરરોજના આટલા કેસ વધે છે છે તેટલા ગુજરાતના એકપણ શહેરમાં નથી.

અમદાવાદના લોકો એવું માનવા લાગ્યા છે કે કોરોના અમદાવાદ માંથી નાબૂદ ગયો છે પરંતુ તે બેકાબૂ થઈ ગયો છે.અમદાવાદમાં હજુ કોરોના નું સંક્રમણ કરતો નથી પરંતુ અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલો કોરોના ના દર્દીની ભરચક થવા લાગી છે. અને કોરોના કેસ ઘટવાના બદલે ફરી એક વખત વધવાનું શરૂ થઈ ગયું છે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોના ના દર્દીના વેટિંગ લીસ્ટ શરૂ થઈ ગયા છે.અમદાવાદમાંકોરોના અમુક એવા કેસો સામે આવ્યા છે જે જાણીને તમે ચકિત થઇ જશો. સામાન્ય રીતે કોરોના ના દર્દી ને રિકવરી આપ્યા બાદ ગુજરાતમાં એક પણ શહેરમાં એવો દર્દી નથી જેને ફરીથી કોરોનાની અસર થઇ હોય.

પરંતુ અમદાવાદ શહેરમાં કોરોના ના દર્દી ને કોરોના માંથી મુક્ત થયા બાદ ફરીથી કોરોના થવાનું શરૂ થઇ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!