ચીન એ વિશ્વ માટે ખતરો છે, એક જ ભૂલથી થશે વિશ્વ યુદ્ધ

Published on: 10:41 am, Tue, 25 August 20

ચીને આખી દુનિયાને પોતાનો દુશ્મન બનાવ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ દરેક દેશ માટે દુશ્મની લઈને આગ સાથે રમી રહ્યા છે. એવો ડર છે કે તેઓ ચીન માટે ભસ્મસૂર સાબિત ન થાય. તેને વિશ્વ ના કલ્યાણ ના દરેક પગલામાં બળતરા રહે છે. ચીન આખી દુનિયાને કેમ દુશ્મન બનાવી રહ્યું છે. એની શોધમાં આની તપાસ કરીશું.

ચીન નો રાષ્ટ્રપતિ જીનપિંગ ખુદ જ પોતાના દેશની તબાહી નું કારણ બની શકે છે.ચીન ને વિશ્વ ના કોઈ પણ કલ્યાણ ના કાર્ય પર વાંધો હોય છે અને વિશ્વ ના દરેક લોકો ના મન માં પ્રશ્ન હોય છે કે ચીન આવું શા માટે કરી રહ્યુ છે. ચીન એ આંતકવાદી દેશને સમર્થન કરે છે અને તે લોકો ને મદદ પણ પૂરી પાડે છે.

ચીન એ ભારત સાથે ની દુશ્મની હોય કે બીજા કોઈ દેશ સાથે ની,પોતાની નાબજ હરકત માંથી તે નીચું જ નથી આવતું.ચીન નો રાષ્ટ્રપતિ જિનપિંગ ના કારણસર વિશ્વ યુધ્ધ પણ થઈ શકે છે અને એનું એક માત્ર કારણ માત્ર ચીન ની નાબાજ હરકત જ હસે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!