ખેડૂતોમાં ખુશીનો માહોલ..! રાજ્યની મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાના ભાવ પહોંચ્યા ઉચ્ચ સપાટીએ,1 મણનો ભાવ સાંભળીને કહેશો કે…

Published on: 4:58 pm, Wed, 28 February 24

દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે માર્કેટ યાર્ડ ની અંદર કઠોળ રાયડો એરંડો કપાસ ઘઉં સહિતના અનેક પાકોનું વેચાણ થતું હોય છે. મહેસાણાના મોટાભાગના માર્કેટ યાર્ડમાં હાલમાં એરંડાની હરાજી શરૂ છે

અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે 27 ફેબ્રુઆરીના રોજ તેના ભાવમાં વધારો થયો છે. ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1070 રૂપિયાથી લઈને 1150 રૂપિયા સુધી જોવા મળે છે. આ મહિને એરંડાના ભાવમાં 100 થી 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે

અને આપને જણાવી દઈએ કે આજરોજ 1165 ખેડૂતોને એક મણના મળ્યા હતા.ઉત્તર ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાની 500 થી વધારે બોરીની આવક થઈ હતી અને મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 2014 બોરીની આવક નોંધાય હતો

જેનો સૌથી નીચો ભાવ 1080 અને સૌથી ઊંચો ભાવ 1165 રૂપિયા પ્રતિ મણ નો હતો. વિકાસના ઘટ્ટ અને વાવેતરમાં વધતા એરંડાના ભાવમાં ગયા મહિને ₹50 જેટલો ઘટાડો જોવા મળ્યો હતો અને આજે એરંડાના ભાવ ખેડૂતોને ખૂબ જ સારા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ખૂબ જ ખુશ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ખેડૂતોમાં ખુશીનો માહોલ..! રાજ્યની મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાના ભાવ પહોંચ્યા ઉચ્ચ સપાટીએ,1 મણનો ભાવ સાંભળીને કહેશો કે…"

Leave a comment

Your email address will not be published.


*